ઉધના: સુરતના લિંબાયત,અમરોલીમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડો.વિજય ઝડફિયા અને ડો. હિતેશ જોષી સકંજામાં
Udhna, Surat | Aug 8, 2025
સુરતના લિંબાયતમાં ઓમસાંઇ ક્લિનિકના ડોક્ટર ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા હોવાની ફરિયાદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને મળી હતી....