મેંદરડા: મેંદરડા ખાતે કમોસમી વરસાદ થી નુકસાન થયેલ એ બાબતે આજરોજ એક મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું
આજરોજ તારીખ 1 11 2025 ના રોજ એક તાલુકા બેઠક મળેલી જેમાં હાલ માવઠાથી થયેલ ખેડૂતોને પારાવાર નુકસાની વિષય ઉપર ચર્ચા કરવામાં આવી એ સર્ચા ના અંતે તાત્કાલિક એક રેલી સ્વરૂપે મેંદરડા તાલુકા આમ આદમી પાર્ટી ના નેજા નીચે મેંદરડા તાલુકાના તમામ ગામડાઓના ખેડૂતોને બોલાવીને હજારોની સંખ્યામાં રેલી સ્વરૂપે મામલતદાર સાહેબને આવેદન પાઠવવાનું નક્કી કરેલ છે જેની કામગીરી આજરોજથી ચાલુ કરવામાં આવેલ છે