રાંદેર ખાતે પાર્કિંગ બાબતે મારામારી ઘટના સામે આવી, સમગ્ર ઘટના CCTV માં કેદ
Majura, Surat | Oct 5, 2025 રાંદેર વિસ્તારમાં પાર્કિંગ બાબતે બબાલ,એક જ પરિવારના પાંચ સભ્યો પર હુમલો,હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા,ગત મોડીસાંજે બની હતી ઘટના,બનાવની જાણ થતાં રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી,પીડિત પરિવારનું નિવેદન લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી