વડાલી: શહેરમાંથી 60 જેટલા વ્યક્તિઓને હરિદ્વાર લઈ જવાની લાલચ આપતા, છેતરાયાનો અહેસાસ થતાં બે વ્યક્તિઓએ પ્રતિક્રિયા આપી.
વડાલી શહેર માંથી 60 જેટલા ભાઈઓ બહેનો ને હરિદ્વાર કથા માટે મફત આવવા જવાનું અને સાત દિવસ રોજ 500 રૂપિયા આપવામાં આવશે તેવું કહી એક અજાણ્યા 60 વ્યક્તિઓ ના 3500 લીધા ગઈકાલે એક બસ આવવાની હતી તે ન આવી ત્યારે છેતરાયા ની અહેસાસ થતા ગઈકાલે વડાલી પોલિસ ને 3 વાગે ફરિયાદ આપી બે વ્યક્તિએ પ્રતિક્રિયા આપી હતી.