ભારતીય ચૂંટણી પંચ દ્વારા અમલીકરણમાં મુકાયેલ “વિશેષ મતદાતા શુદ્ધિકરણ અભિયાન”(SIR) અંતર્ગત રાષ્ટ્રના જવાબદાર નાગરિક તથા જાગૃત મતદાતા તરીકે બીએલઓને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ ફોર્મ ભરી ને સુપરત કર્યું.
ભરૂચ: ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે SIR નું ફોર્મ ભરી બી.એલ.ઓ ને સુપરત કર્યું. - Bharuch News