પ્રાંતિજ: પ્રાંતિજના પલ્લાચરમાં ડીપી ચોરી#jansamasya
પ્રાંતિજના પલ્લાચરમાં ડીપી ચોરી પ્રાંતિજ ના પલ્લાચર ખાતે આવેલ એક ખેતર મા લાગેલ ૬૩ કેવી વિજ ડીપી રાત્રીના સમયે ડીપી કોપર ચોરો દ્રારા વિજપોલ ઉપર થી ડીપી ઉતારીને આખી ડીપીનુ ઓપરેશન સ્થળ ઉપર જ કરી ડીપી ની અંદર રહેલ કોપર વાયર ડીપીચોર ચોરી કરી લઈ ગયા હતા તો ડીપી આખી ખોલી નાંખતા વિજકંપની ને બે લાખ થી વધુ નુ નુકસાન થયુ હતુ તો વિજપોલ ઉપર થી ડીપી ઉતરી જતા રહેતા હાલતો ચાર ખેડૂતો વિજ પાવર થી વંચિત થયા હતા તો વિજકંપની ના એન્જીનીયર દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશ