આ કેસ વડોદરાના ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટના જજ સાહેબની કોર્ટમાં સ્પે. પોક્સો કેસ નંબર-૩૨/૨૦૨૫ થી ટ્રાયલ ચલાવવામાં આવેલ જેમાં સરકારી વકીલ પી.સી. પટેલની યોગ્ય અને ધારદાર રજુઆતના આધારે તેમજ "કન્વીકશન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ" મુજબ ઉપરી અધીકારી ઓની માર્ગદર્શન મુજબ સરકારી વકીલ ને જરૂરી તમામ મદદ સમયસર પુરી પાડવામાં આવેલ જેથી નામદાર કોર્ટ દ્વારા ટ્રાયલના આધારે ગુનાની ગંભીરતા ને ધ્યાને લેતા 20 વર્ષ ની સખત કેદ તથા 5000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.