ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી ની ટીમ દ્વારા સરકારી સર્વેની જમીન પર 3 શખસે 15 વર્ષથી કરેલું દબાણો દૂર કરાયું હતુ
Chotila, Surendranagar | Aug 31, 2025
ચોટીલા મૂળી તાલુકાના શેખપર ગામે હાઈવે પર સરકારી જમીનમાં દબાણ કરાતા તંત્ર દ્વારા અનેક વખત નોટિસ આપવા છતા કોઇ કાર્યવાહી...