દાહોદ કલેક્ટર કચેરી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજ્યના અધ્યક્ષ સ્થાને વિડિયો કોનફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓશ્રી દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલી SIRની કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આવનાર સમયમાં SIR ની ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવ