ઊંઝા: ઊંઝામાં સુરજનગર સોસાયટીમાં કરંટ લાગતા 25 વર્ષે યુવાનનું મોત, સેન્ટીંગનું કામ દરમિયાન બની ઘટના
Unjha, Mahesana | Sep 17, 2025 ઊંઝા શહેરની સુરજ નગર સોસાયટીમાં સેન્ટીંગનું કામ કરી રહેલા 25 વર્ષીય યુવાનનું કરંટ લાગવાથી છે આ બનાવ અંગે ઊંઝા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.