MMCની નવી ટેકનીક,શહેરના પહોળા રોડને આઇકોનિક બનાવી ફૂટપાટ કરવાથી ટ્રાફિક સમસ્યા વધવા સાથે દબાણ ઊભા થશે
Mahesana City, Mahesana | Nov 25, 2025
મહેસાણામાં વિસનગર રોડ પર યુ જી વી સી એલ કચેરી આગળ ત્રણ લેનના વેચાણ ઉપયોગી રોડને આઇકોનિક બનાવવાના નામે 50% જેટલો ભાગ ફૂટ પાથ માં ફેરવી દેવાયો છે જેને લઈને શહેરીજનો માટે ટ્રાફિક સહિતની નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે