નવસારી: કસ્તુરી નામનું વનિયર કબીલપોરમાં જોવા મળ્યું
નવસારીના કબીલપુર આનંદ વાટીકા સોસાયટી વિસ્તારમાંથી વનિયર દેખાયું હતું. તેની રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી કોલ આવતા ત્યાંના સ્થાનિક એ રેસ્ક્યુવર એવા હરીશ માલીને જાણ કરી હતી. અને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા.