થરાદ: જાણદી ગામે દાડમનો પાક નષ્ટ, ખેડૂતો ને ભારે નુક્સાન
બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પવન સાથે વરસાદ એ તારાજી સર્જી છે.. ખેતી સાથે સાથે બાગાયત ખેતીને પણ બરબાદ કરી દીધી છે..થરાદ તાલુકાનાં જાણદી ગામમાં દાડમની ખેતી કરતા ખેડૂતો ને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.. થરાદ તાલુકાનાં જાણદી ગામમાં રહે છે અને ખેતી સાથે જોડાયેલો છે વર્ષો થી તેઓ બાજરી, જુવાર ,રાયડો અને મગફળીની ખેતિ કરતા હતા.. વધારે આવક મેળવવા તેઓ બાગાયત ખેતી તરફ વળ્યા.