પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર જીગ્નેશ ભાઈ ડોબરીયા.
ડાંગ જિલ્લામાં સરકાર શ્રી દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેતીવાડી,આત્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ના દરેક બાગાયત, ખેતી પાક,પાક સંરક્ષણ ઇકોનોમી,અને પશુપાલન ના વૈજ્ઞાનિકો દ્વારા અવારનવાર તાલીમ આપે છે.