જૂનાગઢ: જિલ્લામાં 15 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ, જિલ્લામાં સૌથી વધુ માણાવદર અને માળિયામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો
Junagadh City, Junagadh | Sep 6, 2025
જૂનાગઢ જિલ્લામાં 15 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે.જૂનાગઢ શહેર અને જીલ્લામાં ક્યાંક છુટાછવાયા તો ક્યાંક...