કપડવંજ: દાસલવાડા પાસે ગૌચરની જગ્યામાં જુગાર રમતા ચાર ઈસમો રગેહાથે ઝડપાયા
આચારસંબા પોલીસને વાતની મળી હતી જેના આધારે આતરોલી ગામ નજીક દાસલવાડા રોડ પર આવેલી ગૌચરની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઈસમોની રંગે હાથે ઝડપી પાડ્યા હતા ઝડપી પોલીસી 16,800 ની કિંમતમાં મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે