આંકલાવ: આંકલાવ પંથકના વિવિધ 100થી વધુ ફાર્મ હાઉસમાં પોલીસ દ્વારા નોટિસ લગાવવામાં આવી, થર્ટી ફર્સ્ટને લઈ નોટિસ લગાવાઈ
Anklav, Anand | Dec 20, 2025 આંકલાવ પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ વિવિધ ફાર્મ હાઉસ બહાર નોટિસ લગાવવામાં આવી છે. અને જો દારૂની પાર્ટીઓ કરતા ઝડપાશે પાસે તો માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.