LCB-II દ્વારા પેરોલ ફ્લો સ્કોડની ટીમે પોકસો ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પાટડી ખાતેથી ઝડપી કલોલ પોલીસ ને સોંપ્યો
Kalol City, Gandhinagar | Sep 8, 2025
ગાંધીનગરના ક્રાઇમ બ્રાંચ-II દ્વારા પેરોલ ફ્લો સ્કોડની સફળ કામગીરી સામે આવી છે. પોકસો ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પાટડી...