કાલોલ: કાલોલ ભાજપ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ નિમિત્તે "સેવા પખવાડિયા” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
કાલોલ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના 75 માં જન્મદિવસ નિમિત્તે "સેવા પખવાડિયા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કાલોલ રેફરલ હોસ્પિટલ સી.એસ.સી.સેન્ટર ખાતે સ્વચ્છતા અભિયાન તથા કુપોષણ બાળકોને કીટ નું વિતરણ અને સ્વચ્છતા અંગેના નાટકનું આયોજન કરાયું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી નું લાઈવ સંબોધન કાર્યક્રમ મોટીસંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ નિહાળ્યું હતુ.કાલોલ હેલ્થ ઓફિસર ડોક્ટર મીનેશ દોશી,કાલો