કરમસદ આણંદ મનપા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી અંગ્રેજી મિડીયમ સ્કૂલનો પ્રારંભ, જુનિયર કેજી થી ૫ ધોરણ સુધી તમામ સમાજના વિદ્યાર્થીઓ ને પ્રવેશ મળશે મનપા હસ્તકની જૂની કુમારશાળા સ્થળે નવું શિક્ષણ સંકુલ ઉભું કરવા ધારાસભ્ય ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું