કાલોલ: બેઢિયા અને ખંડોળી ગામના જલારામ બાપાના મંદિરોમાં 226મી જલારામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ જલારામબાપાના ધામ ગણાતા ખંડોળી અને બેઢીયા ખાતે બુધવારે બાપાની ૨૨૬મી જન્મજયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી જેનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો.