તા. 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 09:00 વાગ્યાથી બીએલઓ તેમના મતદાન મથકે SIR અભિયાન અંતર્ગત ઇલેક્ટોરલ ફોર્મ (EF)નું વિતરણ અને પરત લેવાની કાર્યવાહી કરશે. મતદારયાદીમાં જરૂરી સુધારાઓ ઝડપી અને નિષ્ણાતીપૂર્વક પૂર્ણ થાય તે માટે મતદારોએ બીએલઓને જરૂરી સહકાર આપવાની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, નવસારી દ્વારા અપીલ કરવામાં આવી છે.