જૂનાગઢ તાલુકાના જામકા ગામે દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિના અવસરે તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રહિત, સુશાસન અને લોકશાહી મૂલ્યોના અડગ પ્રતિક એવા વાજપેયીજીનું વ્યક્તિત્વ અને તેમના વિચારો આજે પણ જનમાનસને પ્રેરણા આપી રહ્યા છે તેવું આગેવાનો દ્વારા જણાવાયું હતું.