પુણા ગામ સ્થિત કૃષ્ણા નગર ખાતેથી શંકાસ્પદ 315 કિલો નકલી પનીર ના જથ્થા સાથે એકની ધરપકડ,પોલીસ -પાલિકાની કાર્યવાહી
Majura, Surat | Sep 11, 2025
એલસીબી ઝોન વન ની ટીમે મળેલ માહિતીના આધારે પુણાગામ વિસ્તારમાં આવેલા કૃષ્ણા નગર ખાતે પ્લોટ નંબર 119 માં છાપો માર્યો હતો....