પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર રામદેવ હોટલ નજીક ગાદલવાડા ગામના યુવકની હત્યા મામલામાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ઘટના સ્થળે પહોંચ્યા હતા આજે રવિવારે 2:00 કલાકે જિલ્લા પોલીસ વડા, DYSP LCB પીઆઇ સહીત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.