સરથાણા ખાતે પ્રાણીસંગ્રલહાયમાં આજે પ્રાણીઓ નિહાળવા લોકોની ભીડ જામી,આવકમાં વધારો થયો
Majura, Surat | Nov 2, 2025 દિવાળી વેકેશન હોઈ કે રવિવારે પ્રાણીસંગ્રલયમાં ભીડ જોવા મળતી હોઈ છે, આજે રવિવારે ભીડ ઉમટી પડી હતી, 8હજારથી વધુના લોકો વેકેશન દરમ્યાન પોહચ્યાં હતા, 2લાખથી વધુની આવક જોવા મળી, સિંહ, વાનર, અલગ અલગ પક્ષીઓ અને પ્રાણીઓ જોવા માટે શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવી રહ્યા છે