નગરપાલિકા દ્વારા "લોક કલ્યાણ મેળો" યોજાયો
Botad City, Botad | Sep 17, 2025
શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીનાં ભાગરૂપે એન.યુ.એલ.એમ શાખા બોટાદ નગરપાલિકા દ્વારા “લોક કલ્યાણ મેળા"નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી.એમ સ્વનીધી યોજના અંતર્ગત લાભર્થીઓને મળતી લોન અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાંઆ મેળામાં એસ.બી.આઈ મેનેજર તથા બેંક ઓફ બરોડા મેનેજર, રીજીયોનલ મેનેજર, આર.સેટી,લીડ બેંકના અધિકારી,બાંધકામ વિભાગ,ફોન પે કંપની,માનધન યોજના,ઈ-નિર્માણ કાર્ડ યોજના,વીમા યોજના આરોગ્ય વિભાગ વિગેરે વિભાગોનાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા