ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. કાળીયાબીડ વિસ્તારમાં આવેલી ખાનગી શાળા પાસે રોડ પરથી પસાર થઈ રહેલા શ્રમિકને લીધા હતા. જેઓને ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવને લઈને હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.