ગોધરા: ગોન્દ્રા સર્કલ નજીક સરદાર સન્માન યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
Godhra, Panch Mahals | Sep 13, 2025
દેશની અખંડ એકતાના પ્રતીક એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ નીકળેલી "સરદાર સન્માન...