પોરબંદર: પોરબંદરના કોલીખડા રોડ પર ટ્રક ચાલકે સાયકલ ચાલકને અડફેટે લેતા એક યુવાન અને કિશોર ઇજાગસ્ત
Porbandar, Porbandar | Dec 13, 2024
સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા રમેશભાઇ તુલસી ભાટી (ઉ.વ.25)એ જણાવ્યા મુજબ ગઇકાલે સાંજે તેઓ કોલીખડાથી તેના વેવાઇ ( મહેશ...