ગાંધીધામ: આશાસ્પદ વિધાર્થીની અમદાવાદમાં હત્યાથી ગાંધીધામમાં સમગ્ર સિંધી સમાજમાં શોક અને રોષ,મામલતદાર કચેરી ખાતે અપાયુ આવેદનપત્ર
Gandhidham, Kutch | Aug 22, 2025
અમદાવાદના ખોખરા-મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ભણતા વિધાર્થી નયન સંતાણીની હત્યાના વિરોધમાં ગાંધીધામ સિંધી...