વડાલી: ભવાનગઢ ગામે એક મહિલાની કથિત રીતે આબરૂ લેવાના પ્રયત્ન કરાયો.આ બાબતે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.
Vadali, Sabar Kantha | Sep 11, 2025
વડાલી તાલુકાના ભવાનગઢ ગામમાં મંગળવારે 9 તારીખે સાંજના ચાર વાગ્યા ના સુમારે ચાર વ્યક્તિઓ આવ્યા અને કહેવા લાવ્યા કે અમારી...