માંગરોળ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી હોન્ડા કંપનીની મોટરસાયકલ ચોરી થવાની ઘટના સામે આવી તા. 20/12/2025ના રોજ બસ સ્ટેન્ડ ખાતે આવેલ નવરંગ સાયકલની બાજુમાંથી અજાણ્યા શખ્સ દ્વારા મોટરસાયકલ ચોરી લઈ જવામાં આવી હતી. સમગ્ર ઘટના સી. સી. ટીવી માં થઈ કેદ... ફરિયાદ ને આધારે પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે... ચોરી ગયેલી મોટરસાયકલની વિગતો: • કંપની: Honda • મોડલ: CD 110 • કલર: સિલ્વર • નંબર: GJ-27-DS-8995 ચોરી સમયે કોટ પહેરેલો, હાથમાં થેલી ધરાવતો શખ્સ બસ સ્ટેન્ડ