ઊંઝા: ઊંઝા APMCમાં દૈનિક 11000 બોરી જીરાની આવક, 4,100 સુધીનો ભાવ જોવા મળ્યો
Unjha, Mahesana | Nov 22, 2025 ઊંઝા ગંજ બજારમાં દૈનિક 11000 બોરી જીરાની આવક નોંધાઈ રહી છે જીરાના સુપર ભાવ પ્રતિમળ રૂપિયા 3900 થી 4,100 સુધીના જોવા મળ્યા હતા આ ઉપરાંત બેસ્ટ ભાવ રૂપિયા 3800 થી 3900 એવરેજ ભાવ ₹3,750 થી 3,800 અને અન્ય એવરેજ ભાવ રૂપિયા 3,700 થી 3,750 સુધી જોવા મળ્યો હતો