ડેડીયાપાડા: કુકરદા ગામના નવજાત શિશુને નવજીન આપતા સિવિલ હોસ્પિટલ રાજપીપળા ના ડોકટરો
દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામના રહેવાસી સજનાબેન સતીશભાઇ વસાવા નાઓની દેડિયાપાડા માં સુવાવડ થયા બાદ બાળક ને શ્વાસ ની ગંભીર તકલીફ હોવાથી રાજપીપળા સિવિલ મા રીફર કર્યા બાદ રાજપીપળા સિવિલ ના બાળકોના ડોકટર રિતેશ પરમારે બાળક ને તપાસતા જાણવા મળ્યું કે આ બાળક ને ફેફસા અને છાતી વચ્ચે હવા ભરાતા બાળક ને શ્વાસ ની તકલીફ વધી હતી જેથી ડો.રિતેશ પરમાર સાથે જનરલ સર્જન ડો.ચિંતન ભીમસેન અને ડો.રોશન વલવી અને ડો.ધવલ વસાવા એ બાળક ની યોગ્ય સારવાર કરી અને જ્યાં હવા ભરાઈ જત