કાલોલ: કાલોલ પોલીસે ભાથીજી મંદિર પાસે રાહદારીઓને અડચણરૂપ બને તેવી રીતે ડુંગળી બટાકાની લારી ઉભી કરનાર લારી ધારક સામે કાર્યવાહી
Kalol, Panch Mahals | Sep 4, 2025
કાલોલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભાથીજી મંદિર પાસે આવતા એક ડુંગળી બટાકાની લારીનો ધારક પોતાની લારી જાહેર...