મહુવા: મહુવા શહેરની વન્ડર પાર્ક સોસાયટીના લોકો ગટરના ઉભરાતા પાણીથી પરેશાન
મહુવા શહેરમાં એસટી બસ સ્ટેશન નજીક આવેલી વન્ડર પાર્ક સોસાયટીના લોકો ગટરના ઉભરાતા પાણીથી પરેશાન થઈ રહ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતું નથી જેને લોકોમાં ભારે રોડ જોવા મળી