રાણપુર: તલાટીશ્રી અને સરપંચ શ્રી દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં
Ranpur, Botad | Sep 15, 2025 જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બોટાદ તેમજ તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી રાણપુર,તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં રાણપુર ગામના મોટા બાકીદારો ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને જે કોઈને વસૂલાત બાકી છે તેમની પાસેથી વસુલાત કરવામાં આવી હતી