નવસારી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઉભરાટ દરિયા કિનારે સફાઈ અભિયાન હાથ ધરવામાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની આજે સેવાદિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય આરસી પટેલ જિલ્લા ભાજપના અધ્યક્ષ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સફાઈ અભિયાનમાં જોડાયા હતા.