હાલોલ: ટાઉન પોલીસ સ્ટેશન રોડ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઇસમને ઝડપી 1,31,855 ₹. નો મુદ્દામાલ કર્યો જપ્ત બુટલેગર થયો ફરાર
Halol, Panch Mahals | Jun 10, 2025
હાલોલ ટાઉન પોલીસે આજે મંગળવારે બપોરે 1:00 થી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન વિદેશી દારૂના જથ્થા સાથે 1ઇસમને ઝડપી પાડ્યો...