કરમસદના સત્સંગ પાર્ક સોસાયટીના કોમન પ્લોટ માં સાપ દેખાતા સોસાયટીના રહીશો દ્વારા નેચરલ ફાઉન્ડેશન વિદ્યાનગરનો સંપર્ક કરતા નેચર હેલ્થ ફાઉન્ડેશનને આ ઘટનાને જાણ થતા નેચર હેલ્થ ફાઉન્ડેશનના વોલિએન્ટર ધર્મેન્દ્ર પરમાર તુરંત જ સત્સંગ પાર્ક સોસાયટી કરમસદ ખાતે પહોંચી સોસાયટીના કોમન પ્લોટ માં ઝેરી કોબ્રા સાપ હોવાનું જણાયું હતું જેથી તેમણે એક પ્લાસ્ટિકની બોટલ મંગાવી જેમાં ઝેરી કપ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી બોટલમાં ભરી માનવ વસ્તુથી દૂર મુક્ત કરવામાં આવ્યો