ચોરવાડ નજીક આવેલ કુકસાવાડા પાસે ત્રોફા પાડીને આવતા માંગરોળના મુસ્લિમ બોલરે ચાલક અને તેના મજુરોને બેરેહમીપૂર્વક માર મારતા ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, એકને વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરવામાં આવ્યા. મારામારી કરનાર ખાણના ટ્રક ચાલક અને તેની સાથે ચોક્કસ સમુદાયના લોકોએ ગાડી આડી નાખવા બાબતે તકરાર કરી આઠ થી દસ લોકોએ એકસંપ કરી જીવલેણ હુમલો કરી મારામારી કરી હોવાનો ઈજાગ્રસ્તોએ કર્યો આક્ષેપ. ચોરવાડ પોલીસ પિડીતોના નિવેદનો લઈ આગળની તપાસ હાથ ધરી... પ્રેસ પ્રતિનિ