ભાણવડ: ભાણવડ ને ખાડા નગરી નહીં વિકાસ નગરી બનાવો :
ભાણવડ આમ આદમી પાર્ટી
ભાણવડ ને ખાડા નગરી નહીં વિકાસ નગરી બનાવો : ભાણવડ આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ભાણવડ દ્વારા ભાણવડ શહેરના વેરાડનાકા વિસ્તારમાં પદયાત્રા કાઢી રોડ અને ગટર જેવા પ્રશ્નો અંગે જનતાનો અવાજ ઉઠાવ્યો ભાણવડ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.