ઉધના: સુરત ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન અને ઘરની બહારથી મોબાઈલ ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો, બે આરોપી ઝડપાયા
Udhna, Surat | Aug 14, 2025
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરીના મોબાઈલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રાત્રિ દરમિયાન ઘરની બહાર સૂતા...