વઢવાણ: વઢવાણ અને લખતરમાંથી આેવરલોડ ખનીજ વહન કરતા ૮ ડમ્પર સહિત રૂ.૩.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે કરાયો
Wadhwan, Surendranagar | Mar 6, 2025
વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજકુમાર ધુળા, મામલતદાર સહીતની ટીમ દ્વારા વઢવાણ અને લખતરમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કાર્યવાહી હાથ...