જૂનાગઢ: જાવિયા સ્કૂલની બેદરકારી સામે આવી, સ્કૂલેથી બાળક નીકળી ગયું છતાં સ્કૂલ સંચાલકોને ખબર જ ન પડી, વાલીએ રોસ વ્યક્ત કર્યો
જુનાગઢની જાવિયા સ્કૂલની ઘોર બેદરકારી આવી સામે| ધો. 1 માં અભ્યાસ કરતો વિધાર્થી શાળાએથી નીકળી ગયો| એક્સ્ટ્રા ક્લાસના બહાના હેઠળ બાળકને રોકી રખાયો| વિદ્યાર્થીના માતા પિતાને કરી હતી જાણ બે કલાક બાદ પિતા બાળકને લેવા પહોંચ્યા સ્કૂલ સ્કૂલે બાળક ન મળતા વાલી થયા ચિંતિત સ્કૂલથી એક કિલોમીટર દૂરથી બાળક મળી જતા પરિવારે હાસકારો| લીધો, સ્કૂલની બેદરકારીને લઈ પરિવારમાં રોસ