સિહોર: ડેડીયાપાડા ની ઘટનાના પડઘા સિહોરમાં પડ્યા શિહોર વકીલ મંડળ દ્વારા વકીલને રોકવા બાબત આક્રોશ વ્યક્ત કર્યો
Sihor, Bhavnagar | Jul 10, 2025
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે વકીલો પોતાની કામગીરી અર્થે કોર્ટમાં જઈ રહ્યા હોય તે દરમિયાન તેઓને રોકવામાં આવતા જેના...