ઉમરપાડા: માંડવી: સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે કાર ખાબક્યું
Umarpada, Surat | Oct 22, 2025 સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે કાર ખાબકવાની ઘટનાઓ સામે આવી છે. સુરત જિલ્લામાં એક કાર તળાવમાં ખાબકી હતી જ્યારે એક કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી. બન્ને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.