ઇડર: ઈડર બસ ડેપોમાં ફાળવાયલેઈ નવીન 4 એસટી બસોનું જિલ્લા સંગઠન પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ
ઈડર બસ ડેપોમાં ફાળવાયલેઈ નવીન 4 એસટી બસોનું જિલ્લા સંગઠન પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે કરાયું લોકાર્પણ આજરોજ સવારે ૯ વાગે ઈડર બસ ડેપોમાં ફાળવાયલેઈ નવીન 4 એસટી બસોનું જિલ્લા સંગઠન પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા ઈડર બસ ડેપોમાં નવીન 4 બસો આપવામાં આવેલી છે. તેનું લોકાર્પણ ધારાસભ્ય રમણલાલ વોરા તથા જીલા ભાજપન