રાજકોટ: પ્રિ મોન્સૂન કામગીરીના અભાવે વરસાદમાં ફસાયેલી મહિલાએ તેને પડેલ હાલાકીનો વિડીયો વાયરલ કર્યો #jansamsya
Rajkot, Rajkot | Jul 4, 2025
ગઈકાલે પડેલા વરસાદને લઈને મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં,પોતાની...